એસટીની સેવા સુવિધામાં ઉલ્લેખનીય વધારો કરાયો

0
21

અમદાવાદ, તા. ૨૦
ગુજરાત એસટીએ આધુનિક ટેકનોલોજીયુક્ત સુવિધાઓથી દેશની અગ્રણી સેવામાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. આના ભાગરુપે હવે ૫૦ વોલ્વો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની ઉપÂસ્થતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહતદરે ફાળવવાની થતી એસટી બસ સેવાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સરકાર ગુડ ગવર્નન્સની સુવિધા આપનાર જનહિતકારી સરકાર છે. સરકારના વાહન વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં જરૂરિયાતવાળા લોકોને સુવિધા મળે તેવો હેતુ રહ્યો છે. યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી જાડી દેવામાં આવશે. વિશિષ્ટ બસ સેવા પણ આ દિશામાં પગલા તરીકે છે. દેશમાં અગ્રણી પરિવહન સેવાની શરૂઆત થઇ છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY