નાણાં ભીડને કારણે વેપારીએ જીવન ટૂંકાવ્યુ

0
179

રાજકોટ,તા.૧૫
શહેરમાં એક વેપારીએ નાણા ભીડને કારણે આપઘાત કરી લીધો છે. તો રાજકોટ જિલ્લામાં જ બનેલા અન્ય એક બનાવમાં એક સામાજિક આગેવાને પ્રદુષણ મામલે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં રાજનગર ચોક નજીક રહેતા વેપારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ નાણાં ભીડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આપઘાત કરી લેનાર વેપારીનું નામ નિમિષ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં નાણા ભીડ ઉપરાંત અન્ય કારણની પણ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY