અમદાવાદ,તા.૨૯
શહેરમાં સામુહિક આપઘાતના પ્રયાસનો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં મહિલાનું મોત થયું છે, જ્યારે તેના બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શહેરના ઉજાલા બ્રિજ પાસે આવેલા પાર્વતી નંદન ફ્લેટમાં રહેલી એક મહિલાએ તેના બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું છે, જ્યારે બે બાળકો ગંભીર છે.
બનાવ ધ્યાને આવ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તેની માહિતી મળી નથી.
મળી રહેલી માહિતી પ્રમાણે પરિવાર નંદન ફ્લેટના પ્રથમ માળ પર રહેતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



