આ આઠ સુંદર વાક્યો જીવનમાં ઉતારવા જોઇએ

0
9

૧ શેક્સપીયર : કોઇ દિવસ કોઇની લાગણીઓ સાથે રમશો નહી, કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવન માંથી ખોઇ બેસશો.
૨ નેપોલિયન : આ દુનિયાએ ગણું સહન કર્યું છે, નહિ કે ખરાબ લોકોના તોફાનથી પણ સારા લોકોના મૌનના કારણે સહન કરવું પડ્યું છે.
૩ આઇનસ્ટાઇન : હું મારા જીવનમાં સદાય એ લોકોનો આભારી છું જેમને મને દરેક વાતમાં ના પાડી કારણ કે, એટલા માટે જ હું જીવનમાં આટલું બધું કરી શક્યો.
૪ અબ્રાહમ લિંકન : જા મિત્રતા તમારી કમજારી છે તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો.
૫ શેક્સપીયર : હસતા ચહેરા નો મતલબ એ નથી કે એનામાં દુઃખ નથી પણ એનો મતલબ એ છે કે, એને દુઃખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે.
૬ વિલિયમ આર્થર : તક ઉગતા સૂર્ય જેવી છે જા તમે લાંબો સમય એની રાહ જાઇ રહ્યા તો જતી જ રહેવાની છે.
૭ હિટલર : જ્યારે તમે ઉજાસમાં હોવ ત્યારે બધાજ તમારી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો કાયમી સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.
૮ શેક્સપીયર : સિક્કો હમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી તો જ્યારે તમારું મૂલ્ય વધે ત્યારે હંમેશા શાંત રહો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY