રાજપીપળા 108 દ્વારા રવિવારે વર્લ્ડ રિમેમ્બર ડે નિમિત્તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપાઈ

0
55

આખા વર્લ્ડ માં નવેમ્બર નો ત્રીજો રવિવાર રોડ,ટ્રાફિક અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિઓ ને શ્રદ્ધાંજલિ આપવાના દિવસ તરીકે મનાવવામાં આવે છે 

રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારે 108 એમ્બ્યુલન્સ ની ટિમ દ્વારા વર્લ્ડ રિમેમ્બર દિવસ નિમિત્તે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ ને શ્રદ્ધાંજલિ આપવા નો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં 108 ના ઈએમઈ મોહમ્મદ હનીફ સાથે 108 નો સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલ રાજપીપળા ના મેડિકલ ઓફિસરો સહીત સ્ટાફ એ હાજરી આપી મીણબત્તી સળગાવી બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે અકસ્માત સમયે લોકો ને મદદરૂપ થવા તેમજ પોતે પણ સલામત ડ્રાઈવિંગ કરવા સંકલ્પ લીધો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY