ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે સુરક્ષા સેતુ દિવસની ઉજવણી થશે

0
98

ભરૂચઃ
આગામી ૧ લી મે નાં દિવસે આપણું ગુજરાત રાજય ૫૮ વર્ષ પુર્ણ કરી રહ્યુંા છે, જે અવસરે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંસ છે. જેના ભાગરૂપે આગામી ૨૭ એપ્રિલનો દિવસ સુરક્ષા સેતુ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
સુરક્ષા સેતુ સોસાયટીની સ્થા.પના ગુજરાત સરકાર દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચેજ હકારાત્મ ક વાતાવરણ સર્જાય, તેમજ પ્રજા પોલીસ સાથેના વ્યાવહારો, વાર્તાલાપ દરમિયાન નિર્ભયતા અનુભવે અને પોલીસ પ્રજાનો મિત્ર છે, તેવા શુભ આશયથી કરવામાં આવી છે. તા. ૨૭ એપ્રિલના રોજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુરક્ષા સેતુ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો, સેમિનાર તથા રેલીનું આયોજન કરાયું છે.
તા.૨૭ એપ્રિલ સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ કલાક સુધી ભરૂચ રેલ્વેર સ્ટેમશન ખાતેથી ટ્રાફિક અવરનેશ રેલી ભરૂચ રેલ્વેા સ્ટે શન થી હોસ્ટેજલ ગ્રાઉન્ડભ સુધીના મુખ્ય્ રસ્તાે પર ફરી લોકોમાં ટ્રાફીકની જાગૃતતા કરવામાં આવશે. ટ્રાફિક અવરનેશ રેલીનું અંકલેશ્વર તેમજ જંબુસર ખાતે પાણ આયોજન કરવામાં આવ્યુંવ છે. આ રેલીની સાથે સુરક્ષા સેતુ રથ પણ ફેરવવામાં આવશે. સુરક્ષા સેતુ રથમાં ટીવીના માધ્યંમથી લોકોમાં ટ્રાફિકને લગતી જરૂરી સમજ કરી શકાય તે પ્રકારના વીડીયો જાહેર સ્થતળે પ્રદર્શિત કરવામાં આવશે. કલાક ૧૪:૦૦થી સુરક્ષા સેતુ રથ અંકલેશ્વર શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે. ત્યાંા પણ ટ્રાફિકને લગતી વીડીયો જાહેર સ્થુળે પર પ્રદર્શિત કરવામાં આવશે.
આ ઉપરાંત,યુવતીઓને સ્વ્રક્ષણની મુળ પાયાની તાલીમ મળી રહે તે આશયથી બૈઝિક સ્વેરક્ષણની તાલીમ, જૈન સોશીયલ ગૃપની બહેનોને સ્વવરક્ષણ અંગેના તજજ્ઞ શ્રી રામભાઈનાઓ દ્વારા કલાક ૧૧:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં કુલ ૭૦-યુવતીઓને ઘરડાઘર કસક સર્કલ ખાતે તાલીમ આપવામાં આવશે.
બપોરે ૧૩:૦૦ કલાકે બહેનો સ્વીનિર્ભર થાય તે હેતુથી રોટરી ક્લાબ ખાતે કુલ ૧૦૦ બહેનો માટે કેક બનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો્ છે. આ કાર્યક્રમ માટે એક્ષપર્ટ શ્રીમતી કિંજલબેન ગોસ્વાોમી દ્વારા કેક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવશે.
બપોરે ૧૫:૩૦ કલાકે પોલીસ હેડ કવાર્ટસ ખાતે તાલીમ કેન્દ્રય ઉપર બહેનોનાં સ્વાકસ્ય્ક્ ઉપર સેમિનાર યોજાશે. જેમાંસ્ત્રીરોગનાં વિશેષજ્ઞ ડો.પલક કાપડિયા દ્વારા બહેનોના સ્વાોસ્થ્યને લગતું માર્ગદર્શન આપવામાં આવશે.
સાંજે ૧૮:૦૦ કલાકે રોટરી ક્લઞબ ખાતે કુલ ૫૦ જેટલા સીનીયર સીટીઝનો અને ઘરડા ઘરનાં કુલ ૫૦ સભ્યો૦ તેમજ પોલીસ કર્મચારી/અધિકારી વચ્ચે્ ચીટ-ચેટ કાર્યક્રમ અને હાસ્યર પ્રોગ્રામ રાખવામાં આવ્યોપ છે. જેમાં હાસ્યર કલાકાર શ્રી મિલન ત્રિવેદી દ્વારા આ હાસ્યનરસ પીરસવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY