કિશોરીને ભગાડી જતો યુવક

0
18

સુરત, તા. ૧૯
સગીરવયની યુવતીને પ્રેમી ભગાડી જતા ઉધના પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાયો હતો.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના કાશીનગર સોસાયટી આગળ મ્યુનિસિપાલિટી ટેનામેન્ટમાં રહેતો શકમંદ પ્રશાંત પ્રકાશભાઈ સિન્હા ફરિયાદીની બહેનની ૧૫ વર્ષિય દીકરીને લલચાવી- ફોસલાવી અપહરણ કરી ગયો હતો. ફરિયાદી દ્વારા લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોîધાવવામાં આવી હતી. જે અંગે ફરિયાદના આધારે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY