પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મધ્યપ્રદેશની મતગણના રોમાંચક

0
6

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ : સુરતના લોકો પરિણામો જાણવા સવારથી જ ટીવી સામે ઝકડાય ગયા
સુરત, તા. ૧૧
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના આજે મતગણના દરમિયાન દિલઘડક અને રોમાંચકની જેમ પરિણચામો આવવાનું શરૂ થતા લોકો પણ અંચભિત થઇ ગયા હતા. આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામમાં ભાવજપના નબળા દેખાવાથી સુરત ભાજપમાં સોîપો પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસમા ઉત્સાહી વ્યાપી ગયો હતો. આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભાની ચૂંટણીની સેમિફાઈનલ માનવામાં આવે છે આજે સવારથી જ આ ચાર રાજ્યોના પરિણામો જધણવા માટે સુરતના લોકો ટીવી સામે મંડી પડયા હતા જેમ-જેમ પરિણામ ઘોષિત થતા ગયા, તેમ તેમ ટી.પી. સચામે બેસી ગયેલા લોકોમાં રાજકીય ચર્ચા વ્યાપક બનતી ગઈ હતી.
આ ચાર રાજ્યોના પરિણામ જાણવાની ઉત્કઠાં સુરતીજનોમાં વ્યાપક જાવા મળી હતી. સુરત ભાજપ- કોંગ્રેસના આગેવાનો પણ પળે-પળ ટી.પી. સ્ક્રીન ઉપર બદલાતી પરિસ્થિતિથી ઉત્તેજના અનુભવતાં હતા. તેલંગાણામાં ટીઆરએસ સ્પષ્ટ બહુમતીથી આગળ છે. જ્યારે છત્તીગઢમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY