ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર કબજે કરવા દંપતીએ બોગસ દસ્તાવેજો બનાવ્યા

0
4

સુરત, તા. ૪
ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાં આપેલ સહયોગ પાવર લુમ્સ કો-અો- સોસાયટીનો પ્લોટ નં. ૩૬૪ ઉપર કબજો જમાવી દેવા બોગસ દસ્તાવેજા બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યાને બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
એક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાહપોર વકીલ સ્ટ્રીટમાં રહેતા મુનીરાખાનુ અબ્દુલ હાફીઝ અબ્દુલ રજા શેખની માલિકીનો પ્લોટ નં. ૩૬૪, સહયોગ પાવર સોસાયટીમાં આપેલ છે. આરોપી લતીફાબાનુ અબ્દુલ લતીફ શેખ, અબ્દુલ લતીફ, (રહે. વકીલ સ્ટ્રીટ, શાહપોર)નાએ આ પ્લોટ ઉપર કબજા જમાવવા માટે ફરિયાદીના નામની બોગસ સહીઅો કરી ખરા તરીકે પયોગ કરી બનાવટી દસ્તાવેજો બનાવી સરકાર દફતરે રજૂ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. એક પોલીસ ફરિયાદ નોધાવી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY