ડીમોલીશન ચાર્જ પેટે રૂ.૩૪.૬૦ï લાખ વસુલ કરાયા
સુરત, તા.૨૨
સાઉથ ઝોન (ઉધના)ના એ.ડી. સિટી ઈજનેર(સી) તથા ઝોનલ ચીફ તેમજ કાર્યપાલક ઈજનેર સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળસાઉથ ઝોન (ઉધના) સમાવિષ્ટ વિસ્તારમાં મોજે ઉધના, રે.સ.નં. ૧૫૧ પૈકી, મોજેï ભેદવાડ, રે.સ.નં. ૧, મોજે ડીંડોલી, રે.સ.નં. ૩૪૬થી ૩૪૯સબપ્લોટ નં. બી, લક્ષ્મીનારાયણ ઈન્ડ. એસ્ટેટ, બી.આર.સી. કંમ્પાઉન્ડ, ઉધના,સુરતવાળી મિલકતમાંï ટી.ડી.ઓ/ડી.પી./૪૫૦, તા.૨૨/૧૨/૨૦૧૨થી મેળવેલ વિકાસ પરવાનગી વિરૂદ્ધ બાંધકામ થયેલ હોવાનું જણાઈ આવેલ, જેથી સદરહું મિલકતદારોને મંજૂર પ્લાન વિરૂદ્ધ થયેલ બાંધકામ સબબ તાકીદની નોટીસ પાઠવવામાં આવેલ જેનો અમલ મિલકતદારો દ્વારા કરવામાં ન આવતા તા.૧૯-૦૩-૨૦૧૯થી સાઉથ ઝોન (ઉધના)ના કાર્યપાલકમહાનગરપાલિકા સિક્યોરિટી સ્ટાફ તથા કોન્ટ્રાક્ટ એજન્સીનો સ્ટાફ મળી કુલ સ્ટાફ-૨૨૬થી કુલ ૨૩ પ્લોટમાં આશરે ૯,૪૦૦ ચો.ફૂટમાપ વિસ્તારમાં કરવામાં આવેલ મંજૂર પ્લાન વિરુદ્ધ આર.સી.સી. ચણતરદિવાલો તથા સેન્ટરીંગ સહિતનું બાંધકામ અત્રેથી તોડી દૂર કરવામાં આવેલ છે. જેના વહીવટીચાર્જ પેટે રૂ.૩૪,૮૦,૦૦૦ મિલકતદારો પાસેથી વસૂલલેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




