બ્રેકીંગ…..સુરતમાં ભૂકંપ નો આંચકો અનુભવાયો

0
370

સુરતમાં ભૂકંપ નો આંચકો અનુભવાયો સુરત થી વીસ કિલોમીટર દૂર ભૂકંપ નું કેન્દ્ર બિંદુ

એક તરફ થથરાવતી ઠંડી થી સુરતીલાલાઓ કાંપી રહ્યા છે ત્યાંજ અચાનક ભૂકંપ ના આંચકા એ સુરતવાસિયો ને વધુ કંપાવ્યા છે ત્યારે ખાવાના શોખીન એવા સુરતીલાલાઓ પર જાણે આફત ના વાદળ ઘેરાઈ રહ્યા હોય એમ એક બાદ એક ઋતુચક્ર સહીત ની આફતો જાણે પીછો નથી છોડી રહી જોકે આ લખાય છે ત્યાં સુધી ભૂકંપ માં કોઈ મોટું નુકસાન કે અન્ય બાબત સામે આવી નથી .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY