પીએચડીની ડીગ્રી મેળવનાર ત્રણ પારસી યુવતીઓનું સન્માન કરાયું

0
28

એમફીલ કરનાર દિલશાદ ભાઠેનાનું પણ બહુમાન
સુરત, તા.૨૭
જમધોદી નવરોઝ ફંડ કમિટી, પારસી પ્રગતિ મંડળ તથા ઝો રોષ્ટ્રીયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતનાં સયુક્ત ઉપક્રમે સમસ્ત પારસી સમાજ માટે યોજવામાં આવેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં જે.પી.એચ.ડી.ની પદવી મેળવનારી પારસી સમાજની ત્રણ યુવતિઓ ડો. (મીસીસ) અરનાઝ વાડીયા, ડો. પરીનાઝ ભરૂચા તથા ડો.મીસ પર્લ ખરાસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તથા મેમેન્ટો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એમફીલની ડીગ્રી મેળવનાર દિલશાદ ભાઠેનાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એમ મહારૂખ ચીચગર જણાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY