ગેરકાયદે બાંધકામ અંગે આર્કિટેક્ટ કૌશલ લેહરીનું લાયસન્સ સસ્પેન્ડ

0
6

સુરત, તા.૧૨
સુરત મહાનગરપાલિકાના વિકાસ પરવાનગીની કામગીરી કરવા માટે આર્કી. કૌશલ લેહરીને ટીડીઓ/એ.આર./૨૬૭થી તથા ઓડીપીએસ પર ઓનલાઈન વિકાસ પરવાનગી મેળવવા માટે નોંધાયેલ છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ આર્કી. કૌશલ લહેરી દ્વારા સુરત મહાનગરપાલિકામાં વિકાસ પરવાનગી માટે રજૂ થયેલ અલગ અલગ રજૂ કરેલ અરજી અન્વયે સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો ૨૦૧૭માં થયેલ જાગવાઈઓ મુજબ પોતાની ફરજ અદા કરવામાં બેદરકારી દાખવવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા ધી બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૩૮૬માં થયેલ જોગવાઈઓને આધીન સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ આર્કીટેક્ટ ઓન રેકર્ડ કૌશલ લેહરીનું લાયસન્સ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે છ માસ માટે મોકૂફ રાખવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY