પ્રતિબંધિત પલાસ્ટિક અંગે પાનના ગલ્લાઓમાં તપાસ

0
31

સુરત, તા.૪
ઈસ્ટઝોન-એ વિભાગના આરોગ્ય તંત્ર દ્વારા તા.૨-૫-૨૦૧૯ના રોજ ઈ.ચા.નાયબ આરોગ્ય અધિકારીની સીધી દેખરેïખ હેઠળ ઝોન વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા, દુકાનો વિગેરેમાં સઘન પ્લાસ્ટિક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ૧૬૩ સંસ્થામાં ચેકિંગ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા જોવા મળેલ સંસ્થાઓ પાસેથી કુલ ૫૮ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂ.૫૨૮૦૦, વ.પ. ખર્ચ વસૂલ કરવામાં આવેલ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ ૨૯ પાનના ગલ્લાને સીઝ કરવામાં આવેલ તેમજ સદર કામગીરી ચાલુ રાખવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY