શૈક્ષણિક સંકુલો પાસે તમાકુ વેચનાર દંડાયા

0
8

સુરત, તા.૩
વિશ્વ તમાકુ નિષેધ દિનનાં અનુલક્ષમાં તા.૧-૬-૨૦૧૯નાં રોજ સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ મુજબ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ પ્રતિબંધિત હોઈ જે અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવેલ. જે સંદર્ભે આજરોજ તમામ ઝોનમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ કરતા ઈસમો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ. જેથી શૈક્ષણિક સંસ્થાઓની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડ્કટ્સ વેચાણ કરનારાઓમાં સન્નાટો ફેલાય જવા પામ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY