રૂ. ૨ હજારની નકલી નોટો સાથે બેની ધરપકડ

0
9

સુરત,તા.૫
સુરત ડીઆરઆઇને મળેલી બાતમીના આધારે બિહારથી ટ્રેન મારફતે રૂપિયા બે હજારની બોગસ ચલણી નોટ લઈને આવતા શખ્સ પર વોચ રાખી ઝડપી લીધો હતો.
બિહારથી આવતા શખ્સની તલાશી લેતા પાસેથી નવી ૨૦૦૦ રૂપિયાની બોગસ નોટો મળી આવી હતી. તેની પૂછપરછ હાથ ધરતા બિહારથી આવેલા વિનોદ રામધન બુશે મુઝફ્ફરનગર સુરતના મોરાભાગળ કોઈ મુસ્લિમ મહદ મેમૂદ શેખ સુરત સપ્લાય કરવાનો હતો અને પ્રાથમિક વિગતો મળી છે જેથી સુરત ડીઆર આઈએ બોગસ ચલણી નોટ હેરાફેરી કરતા બન્ને શખ્સોને ઝડપી લઈ આજે મોડી સાંજે ઇન્ચાર્જ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સુનાવણી દરમ્યાન સરકાર પક્ષે એ.પી.પી દીપેશ દવે જણાવ્યું હતું કે બંને શખ્સો પાસેથી દેશને આર્થિક નુકસાન જાય એવા ગંભીર ગુના બોગસ ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો છે. જેની વધુ તપાસ હાથ ધરી છે. જેથી આરોપીઓને મોકલવા હુકમ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY