સુરત,તા.૨૮
સુરત શહેરમાં અપહરણની ઘટનાઓએ જાણે માજા મૂકી હોય એમ એક પછી એક અપહણના પ્રયાસ અને અપહણની ઘટનાઓ બની રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવકનું અપહણ કરવામાં આવ્યાની ઘટના બની હતી. જાકે, સુરત ક્રાઇમ બ્રાન્ચે ભારે મહેનતબાદ અપહરણકારો પાસેથી યુવકને છોડાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અડાજણ વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહણર કરીને અપહરણકારોએ યુવકને અંકલેશ્વર લઇ જવામાં આવ્યો હતો. જાકે, આ અંગે ફરિયાદના પગરે સુરત ક્રાઇમ બ્રાન્ચે યુવકને છોડાવવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી.
અપહરણકારો યુવકને અંકલેશ્વર લઇ જવામાં આવ્યાની માહિતી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ખાતે દરોડા પાડ્યા હતા. જેના પગલે ડીસીપી પોલીસે અપહરણકારો પાસેથી યુવકને છોડાવ્યો હતો. અને બે મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. યુવકના છૂટકારાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



