દિલ્હીગેટ અને લાલદરવાજા વિસ્તારમાંથી દબાણો ખસેડાયા

0
13

સુરત, તા.૨૩
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તા.૨૨-૧-૨૦૧૯ના રોજ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ દિલ્હીગેટથી લાલદરવાજા, ગોટાલાવાડી, દારૂવાળા પેટ્રોલપંપ, ફાલસાવાડી, રાજમાર્ગ, ચોકબજાર, મક્કાઈપુલ, તેમજ ચૌટાપુલ પરથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં કુલ ખુલ્લી-બંધ લારી ૧૨ અને અન્ય પરચુરણ સામાન નંગ ૨૦૦ જમા લઈ દંડ પેટે રૂ.૮૦૦ વસૂલ લેવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY