સિટી બસે ચાર લોકોને અડફેટે લીધા, માસુમ બાળકનું મોત

0
267

સુરત,તા.૨૯
સુરતમાં શહેરમાં બેફામ દોડતી સિટી બસે ચાર નિર્દોષ લોકોને લીધા હતા.જેમાં સિટી બસની ઠોકરે એક માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. ઉધના વિસ્તારમાં બનેલી ઘટના બાદ સિટી બસ ચાલક ફરાર થઇ ગયો હતો, જ્યારે રોષે ભરાયેલા અન્ય લોકોએ સિટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.
ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે અન્ય બે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY