શિક્ષણને ઉત્સવ બનાવવા સચોટ માર્ગદર્શન
સુરત, તા.૫
અંકલેશ્વર સ્થિતï શ્રી અગસ્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગામોના વિદ્યાર્થીઅો તેમજ વાલીઓ માટે એક પરિસંવાદનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયેલા આ પરિસંવાદમાં ટ્રસ્ટના પ્રમુખ રાહુલ પટેલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પેરેન્ટ્સને શિક્ષણને ઉત્સવ કઈ રીતે બનાવી શકાય અને હસતા રમતા ભણાવી શકાય એની રીતોથી માહિતગાર કર્યા હતા. ચાલ જીંદગી જવી લઈએ અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ]ને રાહુલ પટેલે સુંદર મનનીય વાતો કરી હતી જેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



