સંચારી રોગ અટકાયત માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠક યોજાઇ..

0
36

  સુરેન્દ્ર નગર જિલ્લાામાં સંચારી રોગ અટકાયત માટે સમિતિની બેઠક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીશના નિયામકશ્રી બી.પી. સુદાણીના અધ્યકક્ષસ્થા ને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધ્યિક્ષસ્થાણનેથી શ્રી બી.પી.સુદાણી એ જણાવ્યું હતું કે, દરેક ગામ કે શહેરી વિસ્તાબરમાં પીવાનું પાણી ચોખ્ખુ મળી રહે તેમજ ગંદકી નાબૂદી, ગટર સફાઈ અને કચરાના નિકાલ અંગેની વ્યમવસ્થાા ગોઠવવા તેમજ હોટલ/રેસ્ટોરન્ટે/બરફની ફેકટરીઓ વગેરે જગ્યાએ સ્વચ્છતાના ધોરણો જળવાય અને ખાદ્ય પદાર્થો આરોગ્ય પ્રદે વહેચાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળો થતો અટકાવવા જરૂરી પગલા લેવા પણ વધુમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં ડો. અરવિંદસીંગ, એ.એમ.ભટ્ટ, ડો.વિજય મકવાણા, ડો.રૂપમ ગુપ્તા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ સબંધિત ખાતાના સંલગ્નએ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
મો. ૯૮૨૫૫ ૯૧૬૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY