સુરેન્દ્રનગરઃધ્રાંગધ્રા મા પાણી ની પાઇપલાઇન મા ભંગાણ આખી રાત પાણી નો બગાડ થયો!

0
318

અત્રે ઉલ્લેખનીય છે કે આ પાઇપ નગરપાલીકા થી 100 મીટર ના અંતર મા જ છે જેમાં ભંગાણ થયેલ છે.

લાખ્ખો લીટર પાણી નો બગાડ થયો. રોડ પર ત્રણ ફુટ સુધી પાણી ભરાયુ.શહેર ના મેઇન બજાર અને રોડ ઉપર પાણી જ પાણી થતા જળસંચય ની ગુલબાંગો નો પરપોટો ફૂટી ગયો હોવાની લોક ચર્ચા.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY