સુરેન્દ્રરનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આગામી તા.૧૯ મી મે ૨૦૧૮ ને શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે જિલ્લા૯ કલેકટર કે. રાજેશના અધ્યનક્ષપણા હેઠળ કલેકટરશ્રીની ચેમ્બિરમાં યોજાશે. જેની દરેક સભ્યો એ નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્થિ્ત રહેવા સુરેન્દ્રેનગર જિલ્લા પુરવઠા અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"