બોટાદ જિલ્લાના બરવાળા તાલુકે ACB ત્રાટકી લાચીયો તલાટી ઝડપ્યો

0
15

બરવાળા તાલુકાના રોજીડ ગ્રામ પંચાયત ના તલાટી આશિષ હસમુખભાઈ મોદી એ
ફરિયાદી ના મિત્ર ના વાડા ની સરકારી જમીન ની આકારની કરી પંચાયત ના ચોપડે ચાડવા રૂપિયા ૧૦૦૦૦ ની માંગણી કરતા ફરિયાદી એ ACB નો સમ્પર્ક કરતા ACB ના આસી.ડાયરેક્ટર એ પી જાડેજા ની દોરવણી હેઠળ ભાવનગર એસીબી પીઆઇ.ઝેડ જી.ચવ્હાન દ્વારા પંચો ની હાજરી માં છટકું ગોઠવતા આરોઇ6 લાંચ ની રકમ સાથે રંગેહાથ ઝડપાઇ જતા કાયદેસર ની કાર્યવાહી કરી અટક કરેલ.આ સમાચાર વાયુવેેેગેે ફેલાઈ ગયા હતા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY