સુરેન્દ્રરનગર જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર્ સુરેન્દ્રાનગરની અખબારી યાદીમાં જણાવ્યાર મુજબ સુરેન્દ્ર નગર જિલ્લાદમાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકની ભરતી માટે રસ ધરાવનાર યુવક-યુવતીઓએ અરજી કરવાની તારીખઃ-૩૧/૩/૨૦૧૮ હતી. અરજી કરવાની તારીખની મુદત લંબાવાઈ. સુરેન્દ્રાનગર જિલ્લા માં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકની ભરતી માટે તા.૩૧ મી મે-૨૦૧૮ સુધી અરજી કરી શકાશે. અન્ય વિગતો યથાવત રહેશે.
દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"