બોટાદ શાખા કેનાલની સફાઇ કામગીરી હાથ ધરાઇ

0
92

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ના પ્રારંભની સાથે સુરેન્દ્રરનગર જિલ્લામાં પણ જળ અભિયાન અંતર્ગત કેનાલ સાફ સફાઇ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત બોટાદ શાખા કેનાલની સાફ સફાઇ કરવાની કામગીરી ચાલી રહેલ છે. કેનાલમાં રહેલ કચરો, માટી વગેરે સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
જી. સુરેન્દ્રનગર
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY