Tuesday, November 10, 2026
Home Tags Congress

Tag: congress

મહાભિયોગ પ્રસ્તાવ મામલે હું કોંગ્રેસ પાર્ટી સાથે નથી ઃ સલમાન ખુર્શીદ

ન્યુ દિલ્હી,તા.૨૦ મુખ્ય ન્યાયાધિસ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર કોંગ્રેસ પાર્ટીમાં જ ફૂટ પડી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ સલમાન ખુર્શીદે મહાભિયોગ પ્રસ્તાવ પર પોતાની...

કોંગ્રેસ મહાભિયોગને રાજનીતિનું હથિયાર બનાવી રહી છે ઃ અરૂણ જેટલી

ન્યુ દિલ્હી,તા.૨૦ મુખ્ય ન્યાયાધીસ વિરૂદ્ધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો શરૂ થઈ ગયો છે. ભાજપે કોંગ્રેસ પર બંધારણ...

કોંગ્રેસ ઉપર ભાજપના વળતા તેજાબી પ્રહારો હિન્દુ ત્રાસવાદને તોઇબા કરતા વધુ...

વિકિલિક્સના કેબલનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવાયા ઃ તોઇબાની તરફેણ કરવાનો રાહુલ પર આક્ષેપ નવીદિલ્હી, તા. ૧૭ કોંગ્રેસ તરફથી હિન્દુ અથવા ભગવા આતંકવાદ જેવા શબ્દોનો...

દલિતો, અનુસૂચિત જાતિના મતદારોને આકર્ષવા પ્રયાસ કરાશે રાહુલ ૨૩મીથી ‘બંધારણ બચાવ...

ન્યુ દિલ્હી,તા.૧૬ કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ૨૩મી એપ્રિલથી દેશભરમાં ‘બંધારણ બચાવ ઝુંબેશ’ શરૂ કરાવશે. કાંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઇ રÌšં હોવાનું...

કર્ણાટક ચૂંટણી ઃ કોંગ્રેસ ૨૮૧ ઉમેદવારોની યાદી જાહેર કરી,ચામુંડેશ્વરીથી લડશે સિદ્ધારમૈયા

બેંગ્લુરુ,તા.૧૬ કર્ણાટક ચૂંટણીને લઇને કોંગ્રેસે ૨૧૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી ચૂંટણી લડશે....

એનઆઈએના નિર્ણય પર કોંગ્રેસ અને ઔવેસીએ સવાલો ઉઠાવ્યા મક્કા મસ્જિદ બ્લાસ્ટ...

ન્યુ દિલ્હી,તા.૧૬ મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલે રાષ્ટÙીય તપાસ એજન્સી દ્ગૈંછની વિશેષ અદાલતે સ્વામી અસીમાનંદ સહિત ૫ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેના પર હવે રાજકીય...

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી : કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

ન્યુ દિલ્હી, તા.૬/૩/૨૦૧૮ એકબીજાના નક્કર હરિફ બહુજન સમાજપાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ગઠબંધન કરવાના હેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ મહત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું છે કે તે...