વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કમરૂદ્દીનભાઇ સીદાણી
ઉપપ્રમુખ તરીકે માધવીબેન જનકભાઇ પટેલ
ભાજપના 10 સભ્યોએ અને 1 વિપક્ષે ટેકો જાહેર કરતાં 9 વિરુદ્ધ 11 મતે વિજય
મુન્ના વ્હોરા
રીપોર્ટર. વિરમગામ
મો.૯૮૯૮૩૯૭૪૮૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



