તેલંગાણા ભાજપનો ચૂંટણી ઢંઢેરો : પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાનો વાયદો કર્યો

0
15

તેલંગાણામાં સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
ન્યુ દિલ્હી,તા.૨૯
ભાજપએ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો છે. બંદારુ દત્તાત્રેયની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ૭ ડિસેમ્બરે તેલંગાણામાં વિધાનસભાનમી ચૂંટણી યોજાવાની છે.
આ ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, ખેડુતો અને યુવાનો પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. સાથે જ સરકારી કર્મચારીઓની રીટાયરમેન્ટની ઉમર ૫૮થી વધારીને ૬૦ કરવાનો વાયદો પણ કર્યો છે. આ સિવાય પેટ્રોલિયમ પદાર્થો અને મેટ્રોના ભાવ ઘટાડવાનો વાયદો કર્યો છે.
આ અગાઉ અમિત શાહે તેલંગાણાની TRS સરકાર અને કોંગ્રેસ પર બુધવારે અલ્પસંખ્યક તુષ્ટીકરણનો આરોપ લાગવતા દાવો કર્યો કે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મુખ્ય રીતે મુસલમાનોના કલ્યાણ પર કેન્દ્રીત છે.
એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતુ કે BJP સરકારે સરકારી નોકરીઓ અને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં મુસ્લિમોને આરક્ષણ વધારવાનો નિર્ણય કર્યો છે. શાહે દાવો કર્યો કે મ્ત્નઁની સરકાર બનતા દરેક ગામમાં તેલંગાણા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY