તેજસ્વીનો પીએમ મોદી પર હુમલો,આ મેક ઈન ઈન્ડયા નહીં, રેપ ઈન ઈન્ડયા છે!

0
94

પટણા,
તા.૧૪/૪/૨૦૧૮

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કશ્મીરના કઠુઆમાં પાછળા દિવસોમાં થયેલા ગેંગરેપની ઘટનાઓને લઈને આરજેડી નેતા તેજસ્વી યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર મોટો હુમલો કર્યો છે. પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી ‘મેક ઈન ઈન્ડયા’ કાર્યક્રમને લઈને કશ કાઢતા તેજસ્વીએ ટ્‌વીટ કર્યુ કે આપળો દેશ ‘મેક ઈન ઈન્ડયા’ થી ‘રેપ ઈન ઈન્ડયા’ તરફ વધી રહ્યો છે.

તેજસ્વીએ પ્રધાનમંત્રીથી સવાલો પૂછ્યાં કે બન્ને ભાજપ શાસિત રાજ્ય, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં બળાત્કારની ક્રૃર ઘટનાઓ ઘટી છે, તે છતા પણ ૫૬ની છાતી રાખનારા પ્રધાનમંત્રી મોદીએ ચૂપી કેમ સાધી છે?ભાજપ પર નિશાનો સાધતા તેજસ્વીએ કીધુ કે જા ઉન્નાવની બળાત્કાર પીડિતા અને કઠુઆ બળાત્કાર મૃતક ૮ વર્ષીય નાબાલિક બાળકી માનવની જગ્યાએ પશુઓની જેમ જન્મી હોત તો પ્રધાનમંત્રી મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ તેમની માટે જરૂરથી કોઈ સહાય કરતા.

તેજસ્વીએ કહ્યું કે પરેશાનીની વાત એ છે કે બન્ને બળાત્કાર પીડિતા બેન અને દિકરી ગાય ન હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY