તિલકવાડાના ફતેપુર ગામની સગીરાને ભગાડી જનાર ગામનાજ યુવાન વિરુદ્ધ ફરિયાદ 

0
108

લગ્ન ની લાલચે પટાવી ફોસલાવી ગામનો યુવાન સગીરા  ને ભગાડી જતા પિતાએ પોલીસ નું શરણું લીધું

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ફતેપુર ગામનો કિરણ શંકર બારીયા નામનો યુવાન ગામની અને પોતાની નાતનીજ સગીર બાળાને લગ્ન ની લાલચે પટાવી ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ સગીર બાદ ના પિતા એ તિલકવાડા પોલીસ સ્ટેશને આપતા પોલીસે ગુનો નોંધી કિરણ બારીયા અને સગીર બાદ ની શોધખોળ શરુ કરી છે તપાસ કેવડિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા કરી રહ્યા છે.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY