હળવદ માં ટાફિક સમસ્યા થી શહેરીજનો ત્રાહિમામ હળવદ વેપારી મહામંડળ ની નગરપાલિકા પ્રમુખ ને રજુઆત

0
114

પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ ચિફ ઓફિસર વે, મહામંડળ પમુખ, હળવદ પીઆઈ ટાફિક હળવો કરવા ધડયો માસ્ટર પ્લાન

હળવદ શહેર માં છેલ્લા કેટલાક સમયથી ટાફિક સમસ્યા થી શહેરી જનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઠેરઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણો અને આડેધડ ટિફિક ના ખડકલા કારણે શહેર ના સરા રોડ, રેલ્વે સ્ટેશન રોડ,બાહમણની ભોજનશાળા પાસે મેઈન બજાર માં ટિફિક સમસ્યા થી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાહદારી ઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ ઉપર દબાણો કરતા રાહદારીઓ ભારે મુશ્કેલીનો નો સામનો કરવો પડે છે, અવાર નવાર ટાફિક પ્રશ્ન થી ત્રસ્ત વેપારી મહામંડળ પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર નરભેરામભાઈ અમારા, બિપાલાલ પરીખ, રાજુભાઈ પટેલ,પ્રકાશભાઈ પટવા સહીતના અગ્રણીઓ પાલીકા પ્રમુખ ને રજુઆત કરવા દોડી આવ્યા હતાં, આતકે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ વેપારી મહામંડળ પમુખ ગોપાલભાઈ ઠક્કર અને હળવદ નવનિયુક્ત પીઆઈ એમ આર સોલંકી ભેગા મળી માસ્ટર પ્લાન બનાવ્યો છે પીઆઈ જણાવ્યું હતું કે કોઈ ની પણ વહે શરમ રાખવામાં નહી આવે આગામી દિવસોમાં ચુસ્ત પણે ટાફિક નો અમલકરવામાં આવશે, હળવદ નગરપાલિકા ખાતે નગરપાલિકા ના સદસ્ય, વેપારીઓ ,પ્રમુખ, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, લોકો ને પડતી હાલાકી તાત્કાલિક ધોરણે દુર કરવા કાયવાહી હાથ ધરવામાં આવશે તેમ પાલિકાના પ્રમુખ દ્વારા જણાવાયું હતું

મયુર રાવલ હળવદ, 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY