ગત વીસ તારીખે રાત્રે કંડક્ટરી ના કામ માટે નીકળેલો યુવાન ઘણી શોધખોળ બાદ પણ ન મળતા પોલીસ ને જાણ કરાઈ
રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના નલિયા ગામે રહેતો અને વાહનો પર કંડક્ટરી કરતો જીવણ્ ચીમન તડવી (28) ગત તારીખ 20-3-18 ની રાત્રે દસેક વાગે કન્ડકટરી માટે ઘરે થી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનો એ ઘણી શોધખોળ કરી છતાં એનો પત્તો ન લગતા આખરે તેના પિતા ચીમન દલસુખ તડવી એ તિલકવાડા પોલીસ સ્ટે. પુત્ર ગુમ થયાની જાણ કરતા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે .
રિપોર્ટર- નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"