ધી ગવર્નમેન્ટ સર્વટ્સ કો ઓપ. ક્રેડિટ સોસાયટી વડોદરા ના સભાસદ ધ્યાન આપે.

0
62

ધી ગવર્નમેન્ટ સર્વટ્સ કો ઓપ. ક્રેડિટ સોસાયટીના માનવંતા સભાસદોને જણાવવાનું કે સને 2018-2019 ના વર્ષની ફરજીયાત બચતની રકમ ₹ 600 (છસો) આજથી તા. 15 એપ્રિલ સુધી ભરવી. જેથી આ વર્ષે આપવામાં આવનાર ભેટ વસ્તુ લેવામાટે સરળતા રહેશે. 15મી એપ્રિલ પછી ભરનારને દંડ સાથે ભરવી પડશે. આભાર. નવું નાણાકીય વર્ષ આપ સહુને પ્રગતીમય, આનંદમય અને નિરમય નિવડો એજ અભ્યર્થના. આપનો કૃપાભિલાશી,
.
પ્રતાપરાવ ભોઇટે, પ્રમુખ.
9426892355

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY