તિલકવાડાના મોરિયા ગામની મહિલા ને સાપ કરડતા મોત

0
86

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના મોરિયા ગામે રહેતી મનીષાબેન મહિન્દ્રસિંહ મહિડા(35) ગત તારીખ 2 મે ના રોજ સવારે અગિયારેક વાગે પોતાના ઘરે કામ કરી રહી હતી ત્યારે તેના હાથે સાપ કરડી જતા એને બુમાબુમ કરતા તાત્કાલિક ડભોઈ ની એક હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવાઈ હતી ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં એને રીફર કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે સાંજે સાતેક વાગે એનું મોત થયું હતું જેની જાણ થતા તિલકવાડા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY