તિલકવાડાના વજેરિયાની યુવતી ઘરમાંથી કહ્યા વગર ક્યાંક ચાલી જતા શોધખોળ 

0
11

નર્મદા જિલ્લા માં હાલ એક બાદ એક પરણિતા અને કુંવારી યુવતીઓ જતી રહેવાના બનાવો વધી રહ્યા છે એ ચિંતાજનક છે 

રાજપીપળા: નર્મદા જિલ્લા માં હાલ એક બાદ એક પરણિત મહિલાઓ અને કુંવારી યુવતીઓ જતી રહેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગત 11 જૂને રાત્રે પણ તિલકવાડા તાલુકાના વજેરિયા ગામની jij એક મુસ્લિમ યુવતી નસ્તાઇબાનું ફરીદ્ખાન પઠાણ(19) નામની યુવતી ગત તારીખ 11 જૂને પોતાના ઘરે થી ઘર માં કોઈને કઈ કહ્યા વગર ક્યાંક જતી રહેતા એની ઘણી શોધખોળ કરવા છતાં ન મળતા આખરે એના પિતા એ તિલકવાડા પોલીસ સ્ટેશને પુત્રી ગુમ થયા બાબતે જાણ કરતા પોલીસે એની શોધખોર શરૂ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY