રાજપીપળા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામની સત્તર વર્ષ ની સગીરા ને લગ્ન લાલચ આપી બોરીદ્રા નો યુવાન ભગાડી જતા ફરિયાદ થઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરવા ગામના સુરેશભાઈ અરખામભાઈ તડવી ની સત્તર વર્ષ ની દીકરી જૈમીના ને ગરુડેશ્વર તાલુકાના બોરીદ્રા ગામનો દિપક કલ્પેશભાઈ તડવી નામનો યુવાન પટાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ આપતા તિલકવાડા પોલીસે સગીરાને ભગાડી જનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા સી પી આઈ આર એન રાઠવા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408875050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





