રાજપીપળા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વંઢ ગામની એક આધેડ મહિલાએ ઝેરી દવા પી જતા એનું સારવાર દરમિયાન મોત થયું હતું
વંઢ ગામમાં રહેતા સોનીબેન શંકરભાઇ બારીયા (60) એ કોઈ અગમ્ય કારણોસર ગત તારીખ 7 જૂને રાત્રે લઘભગ આઠ વાગે પોતાનાજ ઘર માં કપાસમાં છાંટવાની ઝેરી દવા પિતા એમના પતિ શંકરભાઇ જશુભાઈ બારીયા અમને તાત્કાલિક તિલકવાડા ના આરોગ્ય કેન્દ્ર માં 108 બોલાવી લઈ ગયા જ્યાંથી અમને વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી માં રીફર કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન સોનીબેન નું તારીખ 10 ના રોજ મોત થતા તિલકવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



