તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી

0
78

ગાંધીનગર,તા.૨૪
વીએચપીમાંથી ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા પ્રવીણ તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામના નવા રાજકીય પક્ષની રચના કરી છે. નવા પક્ષની જાહેરાત દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવી છે.
કાર્યક્રમમા હાજર લોકોને ટોપી પહેરીને બેસાડવામાં આવ્યા હતા. જે ટોપી પર હિંદુ હી આગે લખવામાં આવ્યું છે. મંચ પર ભારત માતા, ગૌ માતા, ભગવાન ગણેશ અને અશોક સિંઘલની તસવીર લગાવવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY