એસબીઆઇના એમડી તરીકે અરિજિત બાસુની નિમણૂંક

0
174

મુંબઈ,તા.૨૪
દેશની સૌથી મોટી ઘિરાણકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સરકારે આજે અરિજિત બાસુની નિમણૂક કરી હતી. રજનીશકુમારને બઢતી આપી ચેરમેન બનાવવામાં આવતા જગ્યા ખાલી પડતા બાસુની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે હવે એસબીઆઇમાં ચાર મેનેજિંગ ડાયરેક્ટર્સ રહેશે. એસબીઆઇના કાયદા અનુસાર બેન્ક ચાર મેનેજિંગ ડાયરેકટર્સ રાખી શકે. ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર બાસુને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY