ભાજપ નેતાઓને હાઈકમાન્ડનો ઠપકો: કેજરીની બિમારી પર કોઈ કોમેન્ટ ન કરો

0
77

ન્યુ દિલ્હી,તા.૨૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બીજેપી નેતાઓ એટેક કરી રહ્યાં છે, પછી તે પાણીનો મુદ્દો હોય કે તેમની બિમારી, પણ બીજેપી હાઇકમાનને આ વસ્તુ પસંદ નથી તેમને પોતાના નેતાઓને કેજરીવાલની બિમારી પર સ્ટેટમેન્ટ આપવાની ના પાડી દીધી છે.
સુત્રોનું માનીએ તો બીજેપી હાઇકમાને દિલ્હી બીજેપી નેતાઓને ઠપકો આપતા કહ્યુ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બિમારીને લઇને કોઇ કામન્ટ ના કરે.
બીજેપી હાઇકમાનને લાગે છે કે, આનાથી કેજરીવાલને સહાનુભૂતિ મળી જાય છે. દિલ્હીમાંથી બહાર કેજરીવાલ અને દિલ્હીની સમસ્યા પર બોલો પણ તેમની બિમારી પણ નહીં.
વળી, અનશનનો જવાબ અનશનને લઇને પણ હાઇકમાને નારાજગી દર્શાવી છે. સુત્રો અનુસાર, તેમને દિલ્હી બીજેપી નેતાઓને કહ્યુ કે, કેજરીવાલના એલજીના ઘરે ધરનાં બદલે તેમને દિલ્હી સચિવાલયમાં ધરનાં આપવાની જરૂર નહી, પણ લોકોની વચ્ચે કે રસ્તાં પર વિરોધ પ્રદર્શન કરવાની જરૂર હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY