ધ્રાંગધ્રા માં ત્રણ વર્ષની બાળકી એ રમજાન મહિનામાં રોજા રાખી અનોખી મિશાલ કાયમ કરી

0
114

હાલ જ્યારે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ ના પવિત્ર મહિનો એટલે રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરો માં ખુશીનો માહોલ છવાયો છે મસ્જિદો માં રંગબેરંગી લાઇટો થી શણગારવા માં આવી છે નાનાથી લઈને મોટેરાઓ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ના સોની તલાવડી વિસ્તાર માં રહેતાં શબ્બીરભાઈ ની પુત્રી ત્રણ વર્ષની આયશા રોજુ રાખી અનોખી મિશાલ કાયમ કરી હતી હાલ મુસ્લિમ સમાજ નો રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળુ સીઝન પણ ચાલે છે તેથી તાપમાન નો પારો 45 ડિગ્રીને પાર ધ્રાંગધ્રા શહેર માં થઈ જાય છે ત્યારે રમજાન મહિના ના નવમાં રોજાના દિવસે આયશા એ રોજા રાખી આખો દિવસ પોતાના આનંદ અને ઉલ્લાસ થી સાંજના સમયે રોજા ખોલી પરિવાર સાથે મુબારકબાદ આપી માતા-પિતા ના આશીર્વાદ લીધા હતા ત્યારે ત્રણ વર્ષની બાળકી એ રોજુ રાખી સોની તલાવડી વિસ્તાર ના લોકો એકઠા થઇ બાળકી ના ઘરે શુભકામના પાઠવવા એકઠા થયા હતા ત્યારે આઈસા ના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તાપમાન માં રોજુ રેહવુ સહેલી વાત નથી રોજા 15 કલાક નુ હોય છે નથી પરંતુ મારી દીકરી ત્રણ વર્ષની આયશા એ રોજા રાખી તેથી મને બહુજ ખુશી ની લાગણી થાય છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY