155303 – AMC Helpline No
AMCને ફક્ત એક ફોન કરી ફરિયાદ કરો. કોઈ અરજી લખવાની જરૂર નહિ, ઇનવરટ કરાવવાની જરૂર નહિ.
155303 પર ફોન કરી ગટર, પાણી, વીજળીનો થાંભલો, રસ્તો, સફાઇ વિગેરેની ફરિયાદ નોંધાવી શકાય.
ફરિયાદ નોંધાવ્યા પછી તમને SMS મળશે. જેમાં ફરિયાદ નંબર હશે.
૧૦ મીનીટમાં SMS ન આવે તો ફરી ફોન કરવો.
ફરિયાદનું નિરાકરણ આવે એટલે ફરિયાદ ક્લોઝ કરીનો મેસેજ આવશે.
જો ફરિયાદ ઉપર સંતોષકારક કામ ન થયું હોય તો 155303 ફોન કરી એ જ ફરિયાદને રી-ઓપન કરાવો.
ઉસ્માનપુરા કંટ્રોલરૂમ 07927550910
મધ્યસ્થ કંટ્રોલ રૂમ 7819862866 / 079 25330000
ઝાડ પડી ગયા ની ફરિયાદ નોંધાવા 9099083209 લાઇટ બંધ થઇ ગઇ હોય તેની ફરિયાદ નોંધાવા 180030000314 / 180030000898
જાગૄત નાગરિક હો તો આગળ શેર કરો
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






