ડીસા,તા.૨૯
ડીસામાં મગફળીની ખરીદી અટકી છે. ટ્રકની હડતાળના કારણે ખરીદીનુ કામ અટકિયું છે. આજ સવારથી માત્ર ૨ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી છે. બોરીના ભાડાને લઈને ટ્રાન્સપોટેશન દ્વારા હડતાળ કરવામાં આવી છે. જેના કારણે બુધવારથી ગોડાઉન પર મગફળી લઈ જવામાં આવતી નથી. હાલમાં ૫ હજાર જેટલી મગફળીની બોરીનો સ્ટોક ખરીદીના કેન્દ્ર પર પડ્યો છે.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ પણ ખરીદ કેન્દ્રો પર પુરવઠા નિગમના કે નાફેડના અધિકારીઓ હાજર ન રહેતા ખેડૂતો રઝળી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત બાદથી એક બાદ એક વિવાદો સર્જાય રહ્યા છે. ખેડૂતોની હેરાનગતિ સતત વધી રહી છે. ત્યારે હવે સરકાર કેમ નરમ વલણ અપનાવી રહી છે?
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







