ઉધનાની શ્રી પ્રકાશનગર કો.ઓ.હાઉસીંગ સર્વિસ સોસા.ફડચામાં

0
38

સુરત જિલ્લાના ઉધનાની શ્રી પ્રકાશનગર કો.ઓ.હાઉસીંગ સર્વિસ સોસા.લી.ને  તા.૧૪/૦૩/૨૦૧૭ના રોજ ફડચામાં લઈ જવામાં આવી છે. જેના ફડચા અધિકારી તરીકે શ્રી બી.ડી.ટેલરની નિમણુંક કરવામાં આવી છે.  જેઓએ તા.૭/૦૬/૨૦૧૮ના રોજ ચાર્જ સંભાળી લીધો છે. જેથી આ મંડળી સાથે હિત સંબધ ધરાવનારાઓએ જે માંગણુ હોય તો નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખથી બે માસમાં પુરાવા સાથે ફડચા અધિકારીનો સંપર્ક સાધવાનો રહેશે. જો તેમ કરવામાં ચુક થશે તો તેમનું લ્હેણુ કે માંગણુ નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY