વડોદરા માં સ્ટેટ વિજી.ટીમે પાડ્યો શરાબ ના ગોડાઉન પર દરોડો જાણો ક્યાં?

0
1446

ગતરોજ ડીજીપી ગુજરાત ની સ્ટેટ વિજી.ટીમે વડોદરા શહેર આજવા રોડ પર ના બપોદ પો.સ્ટે.ની હદ માં કુખ્યાત લાલુ સિંધી ના વિદેશી દારૂ ના ગોડાઉન પર છાપો મારી વડોદરા શહેર પોલીસ નું નાક વાઢી નાખ્યું હતું.સદર ડિજી.વિજી.ની રેડ માં કુખ્યાત લાલુ સિંધી ના વિદેશી શરાબ ના ગોડાઉન માં થી વિવિધ બ્રાન્ડ ની 147 પેટી શરાબ ,ત્રણ ઈસમ અને બોલેરો પિકઅપ કબજે કરતા શહેર. પોલીસ ની કામગીરી ટોક ઓફ ધી ટાઉન બનતા જોવાનું એ રહે છે કે શહેર પો.કમી. હવે બપોદ પો.સ્ટે.ના તમામ સ્ટાફ ની સાગમટે બદલી કરશે કે કેમ તે તો આવનારો સમયજ કહેશે પણ હાલતો શહેર બુટલેગરો ભૂગર્ભ માં ઉતરી જશે એમ ચર્ચાય છે

નયન લીંબચીયા
+918511751972

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY