હવે વડોદરા માં આડેધડ પાર્કિગ કરનાર ની ખેર નથી.

0
348

આજરોજ વડોદરા ટ્રાફિક ટિમ ને વાહન ટોઈંગ કરવાની ક્રેન મળતા ટ્રાફિક જવાનો એ હાશકારો અનુભવ્યો

વડોદરા શહેરમાં હવે દરેક વિસ્તારમાં ટ્રાફિક ને નડતરરૂપ પાર્ક કરેલા ટુ વહીલર ટોઇંગ થશે. અને દંડ ભર્યા બાદ જ પરત મેળવી શકાશે.

વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત તથા સંયુકત પોલીસ કમિશનર કેસરી સિંહ ભાટી અને ટ્રાફિક અેસીપી અનિતા વાનાણી દ્વારા 19 ટુ વહીલર ક્રેનો ને લીલી ઝંડી અપાઈ, જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ થાય તેવા તમામ દબાણો અને ખોટી રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને દૂર કરવા માટે 25 નવા ટોઇંગ ક્રેન વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ને મદદ રૂપ થશે.જેથી સંસ્કાર નગરી વડોદરવાસીઓ હવે આડેધડ ટ્રાફિક ને અડચણ રૂપ ટુ વહીલર પાર્ક કરે તેવો આગ્રહ રખાયો છે

નયન લીંબચીયા 8511751972

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY