વલસાડ જિલ્લાનો વરસાદ

0
86

ઉમરગામ તાલુકામાં સવારે ૬ થી બપોરના ૪ દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ

વલસાડ જિલ્લામાં તા.૦૯/૦૮/૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૦૬ મી.મી., પારડી તાલુકામાં ૧૮ મી.મી., વાપી તાલુકામાં ૨૪ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૮૮ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૩ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. દરમિયાન આજે સવારે ૬ થી બપોરે ૪ વાગ્‍યા દરમિયાન ઉમરગામ તાલુકામાં વરસાદ ચાલુ રહેતાં ૧૧૭ મીમી એટલે કે લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૧૫ મી.મી., પારડી તાલુકામાં ૭૫૦ મી.મી., વાપી તાલુકામાં ૯૧૦ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૪૨૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૪૫ મી.મી. અને કપરાડા તાલુકામાં ૮૦૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૦૯મી જુલાઇ, ૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ થી ૪-૦૦ વાગ્‍યા સુધીમાં વલસાડ તાલુકામાં ૦૩ મી.મી., પારડી તાલુકામાં ૦૨ મી.મી., વાપી તાલુકામાં ૦૨ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૧૭ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૨ મી.મી. અને કપરાડા તાલુકામાં ૦૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY