તા.૧૮મીએ પીએનડીટી એડવાયઝરી કમિટિની બેઠક યોજાશે

0
24

પી.સી એન્‍ડ પી.એન.ડી.ટી. એક્‍ટ અન્‍વયે વલસાડ જિલ્લા એડવાયઝરી કમિટિની બેઠક ચેરપર્સન સરલાબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને તા.૧૮/૦૬/૧૮ના રોજ સાંજે ૫-૦૦ કલાકે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીની કચેરી, રાજીવ ગાંધી હોલ, વલસાડ ખાતે મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ, સભ્‍યોને હાજર રહેવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY