ગાય વેચાણના પૈસા લેવા જતા વૃદ્ધને આઈસરે હડફેટે લેતા મોત
વાંકાનેરના લાલપર નજીક આઈસર ચાલકે વૃદ્ધને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તેના પુત્રએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપસ હાથ ધરી છે
રંગપર ગામે રહેતા કનુભા જામભા ઝાલા (ઉ.૭૩) પોતાનું મોટર સાઈકલ બજાજ પ્લેટીના જીજે ૦૩ બીએલ ૪૨૩૮ લઈને વાંકાનેર ગાય વેચી હોય જેના પૈસા લેવા વાંકાનેર જતા હોય દરમિયાન લાલપર ગામ નજીક પહોચતા આઈસર જીજે ૧૬ ૪૮૭૭ના ચાલકે હડફેટે લેતા કનુભાને ગંભીરઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે કનુભાના પુત્ર રધુવીરસિંહ કનુભા ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





